taral meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તરલ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ચપલ, અસ્થિર
- તરત કે જલદી ઊડી જાય એવું, ‘મોબાઇલ’, ‘વૉલેટાઇલ’ (પદાર્થ વિજ્ઞાન)
સંજ્ઞા, પુલ્લિંગ
- હારનું વચ્ચેનું રત્ન
- અસ્થિર, હલતું, ચપળ, ચંચળ.
- જલદી ઊડી જાય તેવું, 'વોલેટાઇલ' (૫. વિ.)
English meaning of taral
Adjective
- active
- unsteady
- evapo- rating quickly, volatile
- mobile
Masculine
- central gem in a necklace
