તર શબ્દનો ગુજરાતી અર્થ |tar meaning in Gujarati | Rekhtagujarati

tar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તર

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ત્રણના અર્થમાં શબ્દની શરૂમાં ઉપસર્ગ પેઠે આવે છે. જેમ કે, તરકોશી તરધારું
  • પહોળી હોડી, વહાણ, તરાપો
  • દહીંદૂધ પરની મલાઈની પોપડી
  • સાળમાં જેના ઉપર વણેલું લૂગડું કે વેજું વીંટવામાં આવે છે તે બે ખીલાઓવાળું સાધન
  • ક્રિયાપદને લાગતાં નપુંસકલિંગ બનાવે છે. ઉદા. ઘડતર, ભણતર
  • રસકસથી ભરેલું, તાજું
  • ધરાયલું, તૃપ્ત
  • વિશષણને લાગતાં ‘તેથી અધિક-વિશેષ’ અર્થ સૂચવે છે. ઉદા. અધિકતર, બદતર
  • તરવાની ક્રિયા કે પદ્ધતિ
  • રસકસવાળું, ભરેલું, પૂર્ણ.
  • પ્રવાહીને ગરમ કરવાથી ઉપર વળી આવતો આછા પૂડા જેવો પદાર્થ.
  • નાની ખાડી
  • રસ્તો
  • તરવાની ક્રિયા કે પદ્ધતિ
  • દૂધ-દહીં-ચા વગેરે ઉપરની બાઝતી પોપડી.
  • ધરાયેલું, તૃપ્ત.
  • સમૃદ્ધ
  • મસ્ત, ચકચૂર
  • (લાક્ષણિક અર્થ) પૈસાદાર, માલદાર.
  • ચકચૂર, મસ્ત.
  • added to adjectives to form their comparative degree
  • (layer of) cream on milk or curds
  • full of juice, juicy
  • fresh
  • ferry, boat, raft
  • road
  • satisfied, who has had his fill
  • rich
  • absorbed, engrossed, in
  • intoxicated
  • दही या दूध की मलाई की परत, साढ़ी
  • तर , ताज़ा
  • तृप्त , अघाया हुआ
  • मालदार
  • मदमत्त, नशे में चूर

આપને આ પણ વાંચવું ગમશે