ટપ્પો શબ્દનો ગુજરાતી અર્થ |Tappo meaning in Gujarati | Rekhtagujarati

Tappo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ટપ્પો

Tappo टप्पो
  • favroite
  • share

ટપ્પો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • અમુક લંબાઈનો આંતરો
  • મુસાફરી, મજલ, વિસામો
  • ઘોડા કે બળદનું વાહન
  • ગપ્પુ (ઉદા. ટોળટપ્પો)
  • ફેરો, આંટો
  • એક સ્થળેથી ટપાય એટલું અંતર
  • સંગીતનો એક પ્રકાર

English meaning of Tappo


Masculine

  • particular distance
  • journey
  • stage, station
  • halt
  • stage coach, carriage or cart
  • one of the three forms of music
  • baseless statement

टप्पो के हिंदी अर्थ


पुल्लिंग

  • अमुक लंबाई का अंतर, फ़ासला , टप्पा (२) मुसाफ़िरी, पड़ाव, मंज़िल
  • घोड़े या बैलकी सवारी
  • संगीत का एक प्रकार, टप्पा
  • गप

આપને આ પણ વાંચવું ગમશે