tapovan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તપોવન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- તપસ્વીનું નિવાસસ્થાન, તાપસોને તપ કરવાનો વનનો ભાગ
- તાપસોને તપ કરવાનો જંગલનો વિસ્તાર.
- (પૌરાણિક માન્યતા પ્રમાણે) નાસિક (મહારાષ્ટ્ર) પાસે ગોદાવરીના કિનારા ઉપરનું એક પ્રાચીન વન. (સંજ્ઞા.)
English meaning of tapovan
Noun
- region or forest in which devotees or ascetics practise religious austerities or penance, land hallowed by, suitable for, penance