tap meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તપ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઇંદ્રિયદમન, તપસ્યા
- (લાક્ષણિક) લાંબો વખત રાહ જોવી કે બેઠા રહેવું પડે તે, તપવું પડે તે
- બાર વર્ષનો ગાળો કે સમય
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ગરમી, સહેજસાજ તાવ, તપત-તપન
- સૂર્ય
- સારા નિમિત્તે દેહને સંયમપૂર્વક આપવામાં આવતું કષ્ટ, ઇન્દ્રિય-દમન, તપસ્યા.
- કલાસિસિઝમ' (આ.બા.)
English meaning of tap
Noun
- penance
- control of the senses
- religious austerity, mortification of flesh
- waiting for sth. for a long time
- period of twelve years
- the sun