તંત્રી શબ્દનો ગુજરાતી અર્થ |tantrii meaning in Gujarati | Rekhtagujarati

tantrii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તંત્રી

tantrii तंत्री
  • favroite
  • share

તંત્રી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • તંત્ર ચલાવનાર, અધિપતિ
  • છાપાનો સંપાદક

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • તંતુવાઘનો તાર
  • ધનુષ્યની દોરી, પણછ
  • એક તંતુવાદ્ય

  • વર્તમાનપત્રો, સામયિકો આદિનો મુખ્ય અધિકારી, 'એડિટર'

  • કોઈ પણ પ્રકારનું તંતુવાદ્ય,
  • તંતુવાદ્યનો તાર (ના. દ. ક.).
  • કંઠ માંહેની ઉચ્ચારણ કરવાની સંચાલક ગ્રંથિ

English meaning of tantrii


Masculine, Feminine

  • manager (of an organization)
  • editor (of a journal)
  • string or wire of musical instrument
  • bowstring
  • kind of musical instrument

तंत्री के हिंदी अर्थ


पुल्लिंग

  • तंत्र चलानेवाला, अधिपति
  • वर्तमानपत्र का संपादक

स्त्रीलिंग

  • तंतुवाद्य का तार, तंत्री
  • धनुष की डोरी, पनच
  • एक तंतुवाद्य

આપને આ પણ વાંચવું ગમશે