tant meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તંત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- તાર, તાંતણો
- કોઈ ઘટના કે વાતની પરંપરા-તેનો લાંબો તાંતણો
- ચર્ચા, વાદવિવાદ, પંચાત
- છાલ, કેડો (પ) મમત, જીદ, હઠ
- (લાક્ષણિક અર્થ) જિદ્દ, હઠ, હઠાગ્રહ.
- છાલ, છેડો, કેડો.
- વાદ-વિવાદ, ખોટી ચર્ચા.
English meaning of tant
Masculine
- yarn, thread
- thread or connection of events
- discussion, argument
- concern, taking interest, involvement
- pursuit, following
- obstinacy, stubbornness
तंत के हिंदी अर्थ
पुल्लिंग
- तार, तंतु
- किसी घटना या बात की परंपरा, सिलसिला
- चर्चा, वाद-विवाद
- पीछा (छोड़ना)
- हठ, ज़िद