tang meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તંગ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ભિડાતું, ચપસીને આવી રહેતું, સાંકડું
- તાણેલું, કસેલું
- છૂટ વગરનું, ખેંચાતું (નાણાં કે વેપારની બાબતમાં)
- (લાક્ષણિક) કાયર, કંટાળેલું
- મન ઊંચાં થાય એવું
- કંજૂસ, અનુદાર, સંકુચિત
સંજ્ઞા, પુલ્લિંગ
- ઘોડાનું જીન ખસી ન જાય તે માટે પેટને કસીને બાંધેલો પટ્ટો
વિશેષણ
- ઊંચું
સંજ્ઞા, પુલ્લિંગ
- પર્વત
- ટોચ, શિખર
- ચપોચપ, તમતમતું, મુશ્કેરાટ.
- ઘોડાના પેટ ફરતો પલાણનો બંધાતો પટ્ટો.
English meaning of tang
Adjective
- very close, tight
- stretched
- tied tightly
- without any latitude
- hard-pressed (for money etc.)
- fed up, tired
- tense, such as would cause estrangement
- miserly
- (having a) narrow (outlook)
Masculine
- belt by which saddle is fixed tight on back of horse, girth
तंग के हिंदी अर्थ
विशेषण
- कसा हुआ, तंग
- तना हुआ, खींचा हुआ
- तंगदस्त (पैसा)
- कायर, दिक़ या परेशान, तंग आना
पुल्लिंग
- जीन कसने की पेटी, तंग