તમોગુણ શબ્દનો ગુજરાતી અર્થ |tamoguN meaning in Gujarati | Rekhtagujarati

tamoguN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તમોગુણ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • માનવ-પ્રકૃતિનો એક ગુણ, માનવ-સ્વભાવનું એક લક્ષણ
  • ક્રોધ, આકળો સ્વભાવ
  • પ્રકૃતિનો ત્રીજો કનિષ્ઠ પ્રકારનો ગુણ, તામસ ગુણ, 'ઇનર્શિયા' (બ. ક. ઠા.)
  • (લાક્ષણિક અર્થ) ક્રોધ
  • one of the three qua- litics (viz. સત્વ, ૨૪, ત૫) of Prakriti
  • anger
  • irritable nature
  • hot temper

આપને આ પણ વાંચવું ગમશે