Online Gujarati Dictionary, Meaning of Gujarati words

tame meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તમે

tame तमे
  • અથવા : તમો
  • favroite
  • share

તમે શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા

  • સામેની વ્યક્તિ, ‘તું’નું બહુવચન

  • સામેની વ્યક્તિ- એક કરતાં વધુ
  • તમને, તઃમને, તમોને, તઃમોને [+ બી. વિ., ચો. વિ., છ. વિ. નો અર્થ], તમથી, તઃમથી, તમોથી, તઃમોથી [+ પાં. વિ., ત્રી. વિ. નો અનુગ]; તમમાં, તમોમાં [+ સા. વિ. નો અનુગ]; તમારું, તઃમારું [અપ. तुम्हारअ-સંબંધનો અર્થ]; તમારે, તઃમારે ['તમારું' + ગુ. 'એ' ત્રી. વિ. અને સા. વિ. નો. પ્ર. અર્થ કર્તૃ વાચક અને સંબંધવાચક]; [તમે, તઃમૅ, તમારે, તઃમારે (રૂ. પ્ર.) તમે સ્વતંત્ર રીતે]

English meaning of tame


Pronoun

  • you (pl. of તું)

આપને આ પણ વાંચવું ગમશે