તંબૂરો શબ્દનો ગુજરાતી અર્થ |tambuuro meaning in Gujarati | Rekhtagujarati

tambuuro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તંબૂરો

  • પ્રકાર: પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જુઓ 'તંબૂર.'
  • જરા નાનો આખા તૂંબડાનો અને પોલા બાંબુના દાંડાવાળો તંબૂર (બાવા-સાધુ વગાડે છે તે).
  • (લાક્ષણિક અર્થ) જીવન, જિંદગી.
  • a musical stringed instrument, turkish guitar with four wires
  • तंबूरा

આપને આ પણ વાંચવું ગમશે