તંબુ શબ્દનો ગુજરાતી અર્થ |tambu meaning in Gujarati | Rekhtagujarati

tambu meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તંબુ

tambu तंबु
  • અથવા : તંબૂ
  • favroite
  • share

તંબુ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • દોરડાં અને થાંભલાને ટેકે તાણેલું છત્રીઘાટનું લૂગડાનું ઘર

  • કાપડના બેવડા સીવેલા પાટનું થાંભલી-થાંભલાઓ ઉપર ઢાંકીને કરેલું રહેઠાણ (છત્રી આકારનું કે મંડપ આકારનું).

English meaning of tambu


Masculine

  • tent, pavilion

तंबु के हिंदी अर्थ


पुल्लिंग

  • तंबू, खेमा

આપને આ પણ વાંચવું ગમશે