તંબોળ શબ્દનો ગુજરાતી અર્થ |tambol meaning in Gujarati | Rekhtagujarati

tambol meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તંબોળ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • નાગરવેલનું પાન
  • તેની બીડી-બીડું
  • નાગરવેલનું પાન, પાન-બીડું.
  • (લાક્ષણિક અર્થ) ઘાટો લાલ રંગ.
  • ઘાટો લાલ રંગ
  • ગળાનો એક રોગ
  • (લાક્ષણિક અર્થ) તંબૂરમાં ઉપરની ખૂંટીઓ નજીક લગાવાતી દાંતની શિંગડાની કે હાડકાની પાતળી પટ્ટી,
  • ગળાનો એક રોગ.
  • beetle-leaf
  • rolled beetle-leaf with lime, catechu and areca nut
  • deep red colour
  • kind of throat disease
  • (नागरबेल का) पान, तांबूल
  • पान का बीड़ा या बीड़ी
  • गहरा लाल रंग
  • गले का एक रोग

આપને આ પણ વાંચવું ગમશે