તમારું શબ્દનો ગુજરાતી અર્થ |tamaaru.n meaning in Gujarati | Rekhtagujarati

tamaaru.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તમારું

tamaaru.n तमारुं
  • favroite
  • share

તમારું શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા

  • ‘તમે’નું છઠ્ઠી વિભકિતનું રૂપ (બીજાં રૂપો – તમારે, તમારાથી વગેરે)

  • જુઓ 'તમે'માં.

English meaning of tamaaru.n


Pronoun

  • (possessive case of તમે) your, yours

આપને આ પણ વાંચવું ગમશે