taldhar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તળધર શબ્દનો ગુજરાતી અર્થ
- બીજાએ આપેલા તળિયા ઉપર રહેનાર, સાથી,
- ઓશિયાળું તાબેદાર,
- ઋણી, દેવાદાર.
- વસવાયું
English meaning of taldhar
Adjective, Masculine
- indebted
- (figurative) obliged
- individual of artisan class
- tenant of land
- peasant