talap meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તલપ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કૂદકો, છલંગ
- (મોટે ભાગે વ્યસનની, ચીજની) ઉત્કટ ઇચ્છા, તાલાવેલી, તલબ
- જુઓ 'તલબ.'
English meaning of talap
Feminine
- intense, strong, impatient, desire (usu. for a thing to which one is addicted)
- leap, jump
तलप के हिंदी अर्थ
स्त्रीलिंग
- तलब, चाह
- कुदान, छलाँग