talaav meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તળાવ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- એક જળાશય, નાનું સરોવર, તલાવ
- ખોદીને તૈયાર કરવામાં આવેલું યા કુદરતી પહોળા ખાડાના રૂપનું નાનું સરોવર.
English meaning of talaav
Noun
- see તલાવ etc
तळाव के हिंदी अर्थ
नपुंसक लिंग
- देखिये 'तलाव' आदि
