તલ શબ્દનો ગુજરાતી અર્થ |tal meaning in Gujarati | Rekhtagujarati

tal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તલ

tal तल
  • favroite
  • share

તલ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • એક તેલી બી કે તેનો છોડ, તિલ
  • એને મળતો ચામડી પરનો ડાઘો

નપુંસક લિંગ

  • તળિયું
  • નીચેનો પ્રદેશ, તળેટી
  • સપાટી. ઉદા. ‘ભૂતલ’
  • હથેળી કે પગનું તળિયું

  • જમીન ઉપરની સપાટી, તળિયું, ભૂ-પૃષ્ઠ.
  • કોઈ પણ વસ્તુની સપાટી (જેને લંબાઈ-પહોળાઈ હોય, જાડાઈ નહિ)

  • જેમાંથી ખાદ્ય તેલ નીકળે છે તેવાં એક બિયાં

English meaning of tal


Masculine

  • a plant bearing oil-seeds, sesamum indicum
  • sesame seed
  • mole
  • black spot on skin

Noun

  • bottom
  • 'lower region, (region at) the foot of mountain
  • surface
  • palm (of hand)
  • sole (of foot)

तल के हिंदी अर्थ


पुल्लिंग

  • तिल, तिल्ली
  • तिल के आकार का शरीर पर का काला दाग़, तिल

આપને આ પણ વાંચવું ગમશે