taktii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તકતી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કાચ પથ્થર કે ધાતુની ચાર ખૂણાવાળી ચકતી
- એક ઘરેણું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કાચ કે ધાતુની ચાર ખૂણાવાળી ચકતી
- એક ઘરેણું તકતો, તખ્તો
સંજ્ઞા, પુલ્લિંગ
- મોટી તકતી
- અરીસો
- મઢેલું ચિત્ર કે ફોટો
- મંચ, રંગભૂમિ
- કાચ, ધાતુ, પથ્થર, પ્લાસ્ટિક, વગેરેની ખૂણાવાળી કે ગોળાકાર ચકતી
- ઉત્કીર્ણ લેખ, શિલાલેખ
- એક ઘરેણું.
English meaning of taktii
Feminine
- square piece of glass, metal, stone, etc
- tablet
- kind of ornament
Feminine
- see તકતી, તકતો
तकती के हिंदी अर्थ
स्त्रीलिंग
- काँच या धातु का चौकोर टुकड़ा, तख्ती