તકરાર શબ્દનો ગુજરાતી અર્થ |takraar meaning in Gujarati | Rekhtagujarati

takraar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તકરાર

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • ઝઘડો, કજિયો, ટંટો
  • વાંધો, ખાંચો
  • વારંવાર બોલચાલ કરી કરવામાં આવતો ઝધડો, ટંટો, કજિયો, કલહ
  • વિવાદનો વિષય, 'કૉન્ટ્રોવર્સી'.
  • dispute, quarrel
  • complaint
  • contention, objection
  • difficulty
  • तकरार, झगड़ा, टंटा
  • वाधा, विरोध, उज्ज्

આપને આ પણ વાંચવું ગમશે