Online Gujarati Dictionary, Meaning of Gujarati words

Takor meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ટકોર

Takor टकोर
  • favroite
  • share

ટકોર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ટકોરવું-ટોકવું તે, ધીમેથી ગોદાવવું તે
  • સહેજ ઇશારો કે સૂચના
  • વ્યંગ કે મરોડમાં કહેવું તે, મીઠી ટીકા, વક્રોકિત

English meaning of Takor


Feminine

  • (giving) a quick smart blow or push, flick
  • slight thrust
  • suggestion, slight hint
  • sarcasm
  • insinuatory speech, insinuation

टकोर के हिंदी अर्थ


स्त्रीलिंग

  • टोक, टोकने की क्रिया
  • ज़रा इशारा या संकेत करना
  • वक्रोक्ति, मीठी टीका

આપને આ પણ વાંચવું ગમશે