takhto meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તખતો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- મોટી તકતી
- અરીસો
- મઢેલું ચિત્ર
- રંગમંચ
- જુઓ 'તકતો.'
English meaning of takhto
Masculine
- see તકતો
- stage
- platform
तखतो के हिंदी अर्थ
पुल्लिंग
- देखिये 'तकतो'
- मंच, रंगभूमि