તૈયાર શબ્દનો ગુજરાતી અર્થ |taiyaar meaning in Gujarati | Rekhtagujarati

taiyaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તૈયાર

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • રજૂ કરવા કે ઉપયોગમાં લેવા યોગ્ય, પરિપૂર્ણતાએ પહોંચેલું, તરત હાજર કરાય કે કામ આપે એવી સ્થિતિવાળું
  • સજ્જ, તત્પર
  • તરત રજૂ કરાય તેવું.
  • સાબદું, તત્પર, સજ્જ.
  • સિદ્ધ થયેલું, પરિપૂર્ણ થયેલું
  • prepared, completed, fit to be used or presented
  • ready, willing
  • तैयार
  • उद्यत , आमादा, सज्ज

આપને આ પણ વાંચવું ગમશે