તહસીલદાર શબ્દનો ગુજરાતી અર્થ |tahsiildaar meaning in Gujarati | Rekhtagujarati

tahsiildaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તહસીલદાર

tahsiildaar तहसीलदार
  • favroite
  • share

તહસીલદાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • તાલુકાનું મહેસૂલ વસૂલ કરનાર અમલદાર, મહાલકારી

  • તહસીલ ઉઘરાવનારા ખાતાનો વડા અધિકારી, મામલતદાર

English meaning of tahsiildaar


Masculine

  • revenue officer of a taluk or mahal
  • Mamlatdar, Mahalkari

तहसीलदार के हिंदी अर्थ


पुल्लिंग

  • तहसीलदार

આપને આ પણ વાંચવું ગમશે