તદ્ભવ શબ્દનો ગુજરાતી અર્થ |tadbhav meaning in Gujarati | Rekhtagujarati

tadbhav meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તદ્ભવ

tadbhav तद्भव
  • favroite
  • share

તદ્ભવ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • તેમાંથી થતું-જન્મતું
  • મૂળ ભાષામાંથી પ્રાકૃતમાં આવેલો અપભ્રષ્ટ (શબ્દ) (‘તત્સમ'થી ઊલટું)

  • ચાલુ ભાષામાં એની મૂળ-રૂપ ભાષા કે અન્ય ભાષાઓના અસલ શબ્દ થોડો ઝાઝો વિકાર પામીને આવ્યા હોય તેવો તે તે (શબ્દ). (ન્યા.)

English meaning of tadbhav


Adjective

  • born of it
  • (of words. in Prakrit) coming from original Sanskrit, but with changed forms

આપને આ પણ વાંચવું ગમશે