તડ શબ્દનો ગુજરાતી અર્થ |taD meaning in Gujarati | Rekhtagujarati

taD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તડ

  • પ્રકાર: અવ્યય
  • favroite
  • share

અર્થ:

  • સમુદાય કે ફિરકાનો જુદો પડેલો ભાગ, તફો, તડું
  • તરડાવાનો અવાજ
  • તરડ, ફાટ, ચીરો
  • પક્ષ, ભાગલા
  • તડ' એવા અવાજથી.
  • નદી, સરોવર વગેરેના કાંઠાનો ઢોળાવવાળો માર્ગ, આરો
  • રણમાં આવેલી ઝાડપાણીવાળી જગા
  • આછી ફાટ, તરડ, ઝીણી તિરાડ
  • party
  • sound as of splitting
  • split, breach
  • division
  • oasis (in desert)
  • लकड़ी, धरती, दीवार आदि के फटने से पड़नेवाला लंबा छिद्र, दरार
  • तड़कने की आवाज़, तड़
  • तड़, पक्ष , दल

આપને આ પણ વાંચવું ગમશે