તબેલો શબ્દનો ગુજરાતી અર્થ |tabelo meaning in Gujarati | Rekhtagujarati

tabelo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તબેલો

tabelo तबेलो
  • favroite
  • share

તબેલો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઘોડો બળદ વગેરે કે ગાડી રાખવાનું ડેલું કે મકાન

  • ઘોડા બાંધવાનું અને ઘોડાગાડી વગેરે રાખવાનું બાંધેલું લાંબું મકાન, ઘોડાર

English meaning of tabelo


Masculine

  • stable (for horses, bullocks, etc.)

तबेलो के हिंदी अर्थ


पुल्लिंग

  • तबेला, घुड़साल

આપને આ પણ વાંચવું ગમશે