tabakko meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તબક્કો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પાયરી, ધોરણ, કક્ષા
- સ્થિતિ, દશા, અવસ્થા
- વિભાગ, ખંડ
- મજલો, માળ
- દરજ્જો, પાયરી,
- કક્ષા, 'સ્ટેઇજ'
English meaning of tabakko
Masculine
- storey, floor
- condition, state
- standard
- stage
- section
- division, part
तबक्को के हिंदी अर्थ
पुल्लिंग
- मंजिल, तबक़ा
- स्थिति, दशा
- कक्षा, पद, दरजा
- विभाग, तबक़ा, खंड