Tab meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ટબ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઘણું પહોળું લાકડા, લોખંડ કે ચિનાઈ માટીનું નાહવા વગેરેના કામમાં આવે તેવું મોટું કે નાનું કૂંડું
English meaning of Tab
Noun
- tub
टब के हिंदी अर्थ
नपुंसक लिंग
- टब, कंडाल, गंगाल