તાત શબ્દનો ગુજરાતી અર્થ |taat meaning in Gujarati | Rekhtagujarati

taat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાત

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પિતા, બાપ.
  • પિતા, બાપ
  • (ખાસ કરીને હાથ નીચેનાં માણસો, શિષ્યો કે બાળકો માટે) વહાલનું એક સંબોધન
  • વડીલ, મુરબ્બી.
  • નાના ભાઈઓ, પુત્રો, શિષ્યો, મિત્રો વગેરેને માટે વપરાતો પ્રેમવાચક ઉદ્ગાર (મુખ્યત્વે સં. સાહિત્યમાં)
  • father, sire
  • term of endearment and address for one's children, students, etc., 'son'

આપને આ પણ વાંચવું ગમશે