taaratamya meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તારતમ્ય શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ભાવાર્થ, સારાંશ
- ઓછાવત્તાપણું, ફે૨
- ગુણ, પ્રમાણ વગેરેનો પરસ્પર મેળ
- તરતમ-ભાવ, તફાવત, ભેદ, ફેર ન્યૂનાધિકતા, ઓછાવત્તાપણું.
- (લાક્ષણિક અર્થ) સાર, રહસ્ય, મતલબ, તાત્પર્યં.
- ઇન્ટેન્સિટી.'
- ડિગ્રી' (કે. હ.)
- સેન્સ ઑફ પ્રોપોર્શન' (કિ. ધ.)
English meaning of taaratamya
Noun
- purport
- epitome
- difference
- distinction
- discrimination
- relative importance, comparative value