તારક શબ્દનો ગુજરાતી અર્થ |taarak meaning in Gujarati | Rekhtagujarati

taarak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તારક

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • તારનારું.
  • તારો, સિતારો, ચાંદરડું.
  • તારનાર, ઉદ્ધાર કરનાર
  • પ્રવાહીમાં તરવા કે તારવાનો ગુણ કે શક્તિવાળું, ‘બૉયન્ટ’ (પદાર્થ વિજ્ઞાન)
  • એ નામનો પૌરાણિક માન્યતા પ્રમાણેનો એક દાનવ. (સંજ્ઞા.)
  • ઉદ્ધારનારું
  • તારો
  • એક રાક્ષસ
  • saviour, deliverer, protector
  • that saves, protects or delivers
  • buoyant
  • star

આપને આ પણ વાંચવું ગમશે