TaankaNu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ટાંકણું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ટાંકવાનું ઓજાર, ‘ચિઝલ’
- કીકરો, ફરસી
- જોગ, પ્રસંગ
- રૂડો અવસર, ટાણું
English meaning of TaankaNu.n
Noun
- chisel (for working in stone)
- occasion, opportunity
- auspicious occasion