ટાંક શબ્દનો ગુજરાતી અર્થ |Taank meaning in Gujarati | Rekhtagujarati

Taank meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ટાંક

Taank टांक
  • favroite
  • share

ટાંક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • શેરનો ૭૨મો ભાગ
  • મોતી તોળવાનું એક વજન-તોલ
  • લખત, લખાણ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઘડેલી કલમની અણી
  • અણિયું, ‘નિબ’
  • ટંક, વેળા

English meaning of Taank


Masculine

  • seventy-second part of a (Gujarati) seer
  • unit of weight used in weighing pearls

Feminine

  • nib of peu
  • point made of reed pen
  • appointed, scheduled, time
  • writing, document

टांक के हिंदी अर्थ


स्त्रीलिंग

  • तराशी हुई क़लम की नोक, टाँक, जीभ
  • होल्डर या पेन की निव, जीभी

नपुंसक लिंग

  • टांकने का औज़ार, टाँकी
  • मौक़ा
  • शुभ अवसर

આપને આ પણ વાંચવું ગમશે