taaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તાણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પાણીના વહેણનું - તાણી જવાનું જોર
- ખેંચાણ, ‘ટૅન્શન’ (પદાર્થ વિજ્ઞાન)
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- તણાવું કે તાણવું તે, ખેંચાણ
- શરીરની - રગોની ખેંચ
- તંગી, અછત
- આગ્રહ, ખેંચ
- તણાવું એ, તણાવાની ક્રિયા.
- વહેતા પાણીનું જોર, વહેણનું જોર.
- શરીરનાં અંગોનું તણાવું એ.
- વાઈ, ફેફરું.
- ખેંચાણ, 'ટેન્શન' (પદાર્થવિજ્ઞાન)
- (લાક્ષણિક અર્થ) આગ્રહ.
- ખેંચ, તંગી, અછત, તોટો, 'સ્કેર્સિટી.'
English meaning of taaN
Feminine
- strain (physical or mental)
- stretching or being stretched
- hysteria
- scarcity, want
- importunity
- pressure, pressing
Noun
- force of the current of water
- pull
- tension
ताण के हिंदी अर्थ
स्त्रीलिंग
- नसों का तनाव
- तंगी, कमी
- आग्रह
नपुंसक लिंग
- पानी के बहाव का ज़ोर, खिंचाव