taalu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તાળું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- બારણાં, પેટી વગેરે બંધ કરવા માટે વપરાતી કળવાળી એક બનાવટ
- બારણાં વગેરે વાસવાનું યાંત્રિક સાધન (એ સાંકળના નકૂચામાં ભરાવાય તેમ આગળાની જેમ પણ આવી શકે), સાંચવણું.
English meaning of taalu.n
Noun
- lock, padlock
ताळुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- ताला, क़ुफ़्ल
