તાલુકદાર શબ્દનો ગુજરાતી અર્થ |taalukdaar meaning in Gujarati | Rekhtagujarati

taalukdaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાલુકદાર

taalukdaar तालुकदार
  • favroite
  • share

તાલુકદાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • તાલુકાનો-ગામનો વહીવટ કરનાર સરકારી અમલદાર

  • તાલુકાનો વહીવટ કરનાર અધિકારી.
  • તાલુકાનો ધણી ગરાસિયો

English meaning of taalukdaar


Masculine

  • one who holds land as gift from Government or ruler
  • revenue officer of taluk

આપને આ પણ વાંચવું ગમશે