તાળો શબ્દનો ગુજરાતી અર્થ |taalo meaning in Gujarati | Rekhtagujarati

taalo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાળો

taalo ताळो
  • favroite
  • share

તાળો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • મળતું-બંધબેસતું હોવાપણું
  • હિસાબ ખરો છે કે ખોટો તેની તપાસ

  • ખરો ખોટો હિસાબ જાણવાની યુક્તિ.

English meaning of taalo


Masculine

  • agreement, correspondence
  • verification of the result of calculation or of accounts

ताळो के हिंदी अर्थ


पुल्लिंग

  • मिलता-जुलता या अपनी जगह पर ठीक बैठता होने का भाव
  • हिसाब के सही ग़लत होने की जाँच, काँटा

આપને આ પણ વાંચવું ગમશે