taa.ka. meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તા.ક. શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ‘તાજા કલમ’નું ટૂંકું રૂપ, મુખ્ય લખાણ પૂરું થયા પછી તેની નીચે ઉમેરેલું લખાણ
- જુઓ 'તાજા-કલમ.'
- નિશાન તાકવું એ, નેમ, ચોટ.
- (લાક્ષણિક અર્થ) ઇચ્છા, આકાંક્ષા.
- આશય, ધારણા.
- લાગ, તાકડો
- ગોળ વાળેલી અર્ધચંદ્રાકાર કમાન (પુલ, ગરનાળાં વગેરેમાંની)