તાક શબ્દનો ગુજરાતી અર્થ |taak meaning in Gujarati | Rekhtagujarati

taak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાક

taak ताक
  • favroite
  • share

તાક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • છાશ
  • તાકવું તે, નેમ, ચોટ

સંજ્ઞા, પુલ્લિંગ

  • લાગ, તાકડો

  • જુઓ 'તાજા-કલમ.'

  • નિશાન તાકવું એ, નેમ, ચોટ.
  • (લાક્ષણિક અર્થ) ઇચ્છા, આકાંક્ષા.
  • આશય, ધારણા.

  • લાગ, તાકડો

  • ગોળ વાળેલી અર્ધચંદ્રાકાર કમાન (પુલ, ગરનાળાં વગેરેમાંની)

English meaning of taak


Feminine

  • buttermilk

Feminine

  • taking aim
  • aim
  • target (of arrow or bullet)

Masculine

  • chance, opportunity
  • see તાકડો

ताक के हिंदी अर्थ


स्त्रीलिंग

  • निशाना, लक्ष्य
  • घात, ताक

આપને આ પણ વાંચવું ગમશે