તાજું શબ્દનો ગુજરાતી અર્થ |taaju.n meaning in Gujarati | Rekhtagujarati

taaju.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાજું

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • નવું, તરતનું
  • તરતનું.
  • થાક ઊતરી જઈને સ્ફૂર્તિમાં આવેલું
  • તર, પૈસાથી ભરેલું
  • (લાક્ષણિક અર્થ) થાકેલું નહિ તેવું.
  • લીલું.
  • લોહી-માંસથી પૂર્ણ.
  • વાસી નહિં તેવું.
  • સત્ત્વવાળું.
  • પૈસાદાર.
  • fresh, green
  • new
  • refreshed
  • lively, vigorous
  • wealthy, affluent
  • नया, ताज़ा, हरा
  • थकान दूर होकर स्फूर्ति में आया हुआ
  • मालदार, तर

આપને આ પણ વાંચવું ગમશે