તાઈ શબ્દનો ગુજરાતી અર્થ |taa.ii meaning in Gujarati | Rekhtagujarati

taa.ii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાઈ

taa.ii ताई
  • favroite
  • share

તાઈ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • મુસલમાનની એક નાત, પીંજારો, વણકર

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • એક વસ્ત્ર

  • કાપડની એક જાત.
  • એ નામનું એક કાપડું

  • મુસલમાનોની એક જ્ઞાતિ (વણાટ વગેરે કામ કરનારી). (સંજ્ઞા.)
  • પીંજારો (એક મુસ્લિમ જ્ઞાતિ). (સંજ્ઞા.)

English meaning of taa.ii


Masculine

  • a sect among Muslims
  • carder
  • weaver

Feminine

  • kind of garment

આપને આ પણ વાંચવું ગમશે