તાદાત્મ્ય શબ્દનો ગુજરાતી અર્થ |taadaatmya meaning in Gujarati | Rekhtagujarati

taadaatmya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાદાત્મ્ય

taadaatmya तादात्म्य
  • favroite
  • share

તાદાત્મ્ય શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • સમાનતા, એકતા, એકાત્મકતા

  • તદાત્મકતા, એકાત્મકતા, એકરૂપતા, અભિન્નતા, 'આઇડેન્ટિટી' (ના. દ.).
  • ઓળખ, 'આઈડેન્ટિફિકેશન.'
  • દેખાવમાં ભેદ છતાં અભેદપણું. (વેદાંતશાસ્ત્ર)

English meaning of taadaatmya


Adjective

  • oneness, identity

આપને આ પણ વાંચવું ગમશે