surang meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સુરંગ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સુંદર રંગનું
- સુંદર
સંજ્ઞા, પુલ્લિંગ
- સુંદર રંગ
- (રંગ અનુસાર) એ નામની જાતનો ઘોડો
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- જમનીનમાં કરેલું ભોંયરું
- (જમીનમાં ખાડો ખોદી તોડવા કે શત્રુનો નાશ કરવા વપરાતી) દારૂગોળાની એક યુકિત કે તે માટેની બનાવટ
- દુશ્મનોના પ્રતિકાર માટે જમીન પર ફેલાવવામાં આવતા નાના બૉમ્બ
English meaning of surang
Adjective
- of a beautiful colour
- beautiful
Masculine
- beautiful colour
- kind of horse having chestnut colour
Feminine
- receptacle filled with explosives placed in or on ground for destroying enemy personnel or material
- dynamite
- mine
- subterranean passage
सुरंग के हिंदी अर्थ
स्त्रीलिंग
- ज़मीन में खोदकर बनाया हुआ गुप्त मार्ग , सुरंग
- बारूद के गोले की एक युक्ति या बनावट (दीवार या चट्टान आदि उड़ाने के लिए) , सुरंग