suleh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સુલેહ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સલાહશાંતિ, ઝઘડા કે લડાઈનો અભાવ
- સમાધાન, સંધિ
English meaning of suleh
Feminine
- peace, amity
- treaty
सुलेह के हिंदी अर्थ
स्त्रीलिंग
- सुलह, लड़ाई-झगड़े का अभाव, मेल
- समझौता, सुलह