સુ શબ્દનો ગુજરાતી અર્થ |su meaning in Gujarati | Rekhtagujarati

su meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સુ

su सु
  • favroite
  • share

સુ શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • નીચેના અર્થમાં વપરાતો ઉપસર્ગ : સુંદર, સારું (ઉદા. સુકેશી, સુવાસ)
  • સારી રીતે,ખૂબ (ઉદા. સુરક્ષિત)
  • સહેલાઈથી (ઉદા. સુલભ)

English meaning of su


Prefix

  • used in the sense of adjective. good, excellent, beautiful

Adverb

  • well
  • easily

सु के हिंदी अर्थ


अव्यय

  • सुन्दर, उत्तम, उदा० 'सुकेशी , सुबारा
  • भलीभाँति, खूब, पूरे तौर पर, उदा० 'सुरक्षित, सुसेवित
  • सहज, अनायास, उदा० 'सुकर, सुलभ'

આપને આ પણ વાંચવું ગમશે