સ્થૂલ શબ્દનો ગુજરાતી અર્થ |sthuul meaning in Gujarati | Rekhtagujarati

sthuul meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સ્થૂલ

sthuul स्थूल
  • અથવા : સ્થૂળ
  • favroite
  • share

સ્થૂલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • જાડું, મોટું
  • મૂર્ખ, જડ
  • સૂક્ષ્મ નહિ તેવું, સામાન્ય ઇંદ્રિયો તેમ જ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય તેવું

English meaning of sthuul


Adjective

  • large, bulky
  • stout, fat
  • stupid, dull
  • not fine or subtle
  • gross, material

આપને આ પણ વાંચવું ગમશે