સ્ફોટ શબ્દનો ગુજરાતી અર્થ |sphoT meaning in Gujarati | Rekhtagujarati

sphoT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સ્ફોટ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • (ઉપરનું આવરણ તોડીને) જોરથી ફૂટવું તે, ધડાકો
  • ખુલાસો, ચોખ્ખો નિવેડો
  • ફોલ્લો
  • વર્ણ સાંભળતાંવેંત મનમાં ઊઠતો વિચાર-શબ્દાર્થનો બોધ (વ્યાકરણ)
  • explosion
  • elucidation, clarification
  • boil, tumour
  • (grammar) idea bursting in the mind, comprehension of meaning, at hearing a sound or word
  • फूटकर निकलना (अंकुर आदि) , फूटना, फटना, स्फोट
  • निबटारा, अंत, फ़ैसला
  • फोड़ा, सूजन, स्फोट
  • वर्ण के श्रवण से मन में उत्पन्न होनेवाला भाव, शब्दार्थ का बोध, स्फोट [व्या.]

આપને આ પણ વાંચવું ગમશે