sopo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સોપો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રાત્રિના પહેલા પહોરમાં પ્રાણીઓ નિદ્રાવશ થતાં વળતો જંપ કે શાંતિ
English meaning of sopo
Masculine
- quiet or peace following the retirement to bed of beings in the first part of night
सोपो के हिंदी अर्थ
पुल्लिंग
- रात के पहले पहर में प्राणियों के निद्राधीन होने से होनेवाली शान्ति या सन्नाटा