sodo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સોદો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વેચવાનો ધંધો, વેપાર, વિનિમય
- (લાક્ષણિક) ખરીદી કે તે કરવાનો કરાર કે ઠરાવ
- વેપારી સાહસ
English meaning of sodo
Masculine
- trade, traffic
- purchase or sale of goods, bargain
- merchandise
- commercial venture
सोदो के हिंदी अर्थ
पुल्लिंग
- सौदा, व्यापार
- [ला.] खरीद-बेची या खरीद करने का संकेत या वायदा, सौदा
- तिजारती साहस